દરિયા માં વિસર્જન કરવા નીચે માહિતી ભરો.
1 સભ્ય નું નામ:
મોં નંબર:
2 સભ્ય નું નામ:
મોં નંબર:
સરનામું:
લાગતું પોલીસ સ્ટેશન નું નામ:
ગણેશજી નો ફોટો:
ગણેશજીની ઊંચાઈ:
ગણેશજીની આશરે વજન:
ગણેશજી ના વિસર્જન ની તારીખ:
ગણેશજી કેટલા દિવસ માટે સ્થાપના કરી છે:
આવતી શાલ અમારા દ્વારા ગણેશજી ની માટી ની પ્રતિમા આપવા માં આવશે નજીવા દરે શું તમે લેવા માંગો છો ઇકોફ્રેન્ડલી ગણેશજી ?
YES
NO
નિયમો:
1) ગણપતિ બાપા નું ઘરે સ્થાપના સ્થળે હટાવતી વખતે 3 વાર પાણી ના છંટકાવ કરી મનથી સ્નાન કરાવી મૂર્તિ અમારી પાસે લાવવી.
2) મૂર્તિ દરિયાની વચ્ચો વચ વિસર્જન થાય અને ચોખા પાણી માં બાપ્પા ને વિસર્જન થાય તેવા પ્રયત્ન રહેશે.
3) તમારી પાસે આગ્રહ રાખીશું કે આવતી શાલ તમે માટીની મૂર્તિ સ્થાપના કરશો.
4) ઓનલાઇન ફોર્મ ભરાઈ ગયા પછી તમને. Sms દ્વારા જે ક્રમાંક નંબર આપવામાં આવશે તે મૂર્તિ આપવા આવો ત્યારે લખાવો પડશે.
5) વિસર્જન માટે અમે આપેલ જગ્યા પર ગણેશજી લઈને આવાનું રહેશે.
6) પૂજાપો, ફૂલ હાર, શ્રીફળ કે પ્રસાદ ઘરે મૂકી ને આવવું અમે ફક્ત મૂર્તિ સ્વીકારીશું.
7) અમે 500 કિલોમીટર દૂર મૂર્તિ ને લઇ જવા ટેમ્પો કે વાહન કરીશું જેના નજીવો દર તમારે આપવો હોય તો આપી શકશો જેની સ્લીપ અમારી પાસે થી ફરજીયાત લેવી.(ખર્ચ આપવો ફરજીયાત નથી)
8) ગણેશજી ને 500 કિલોમીટર દૂર દરિયા માં વિસર્જન કરવાનું હોવાથી વાહન માં સરખી રીતે પેકીંગ કે ખંડિત ના થાય તેનું ધ્યાન આપવામાં આવશે.
9) દરિયા ની વચ્ચો વચ મૂર્તિ લઇ જવા મોટી નાવડીઓ કે દરિયાઈ મોટા જહાજ અમારા દ્વારા બુક કરવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ અમે કરીશું.
10) અમારી સાથે વોલિયેન્ટર અને ગણેશજી ની મૂર્તિ ઊંચકવા માટે મેન પાવર લાગશે તેનો સંપૂર્ણ ખર્ચ આવા જવા રહેવા જમવાનો સંપૂર્ણ ખર્ચ અમેં કરીશું.
11) વિસર્જન ના ફોટા ને વિડીયો અમારા દ્વારા વિસર્જન બાદ વેબસાઈટ પર મુકવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ અમે કરીશું.
12) ઓનલાઇન તમે તમારી ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન લાઈવ જોઈ શકો તેવી વ્યવસ્થા અમે કરવાનો પ્રયત્ન કરીશું.
13) 10માં દિવસે તમામ ગણેશજી ની મૂર્તિ એક સાથે દરિયામાં વિસર્જન કરવા લઇ જવામાં આવશે, તે પહેલા આવેલી તમામ મૂર્તિ અમે સાચવી ને વ્યવસ્થિત જગ્યા પર મુકવામાં આવશે.
14) આ તમામ વ્યવસ્થા ટીમ રિવોલ્યુશન દ્વારા અને સ્વેજલ ભાઈ વ્યાસ 9904841108 દ્વારા ફ્રી માં થાય છે જેથી બીજા કોઈપણ વ્યક્તિ જોડે પૈસા નો વ્યવહાર કરવો નહિ.
Powered By:
રિવોલ્યૂશન ચેરીટેબલ ટ્રસ્ટ, Vadodara
Developed By:
--, --